GU/661125 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"કૃષ્ણ દ્વૈપાયન વ્યાસને કૃષ્ણના શકત્યાવશેષ અવતાર ગણવામાં આવે છે. જ્યાં સુધી તેઓ, તેઓ અવતાર ના હોય, આટલી બધી પુસ્તકો લખવી શક્ય ન હોય. અઢાર પુરાણો છે અને ચાર વેદો અને ૧૦૮ ઉપનિષદો, અને વેદાંત, પછી મહાભારત, પછી શ્રીમદ ભાગવતમ. તે દરેકમાં હજારો અને લાખો શ્લોકો છે. તો આપણે કલ્પના ના કરી શકીએ કે એક માણસ તે રીતે લખી શકે. તમે જુઓ. તો વેદવ્યાસને કૃષ્ણના અવતાર ગણવામાં આવે છે, અને તેઓ લેખનમાં ખૂબ જ શક્તિશાળી છે." |
661125 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૧૨૧-૧૨૪ - ન્યુ યોર્ક |