GU/670101b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો ભગવાનનું સર્જન અદ્ભુત છે. કોઈ ન કરી શકે... દરેક વસ્તુ અસીમિત છે. તેઓ (ભગવાન) અસીમિત છે. તેમની સૃષ્ટિ અસીમિત છે. તેમની લીલા અસીમિત છે. તેમના સ્વરૂપો અસીમિત છે. બધું જ અસીમિત છે. બધું જ. તેમના અવતારો અસીમિત છે. દરેક વસ્તુ. જેમ કે જુઓ, તમારા પોતાના શરીરમાં પણ, તમે તમારા શરીર અને માથા પર કેટલા વાળ છે તેની ગણતરી કરી શકો છો? તે અસીમિત છે. હું દાવો કરી રહ્યો છું કે, "આ મારું શરીર છે," પરંતુ મને ખબર નથી કે ત્યાં કેટલા વાળ છે, પરંતુ તમે કૃષ્ણને પૂછો, તેઓ તમને જણાવશે." |
670101- પ્રવચન ચૈ.ચ. મધ્ય ૨૦.૩૮૫-૩૯૫ - ન્યૂયોર્ક |