GU/670124 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જેમ કેટલાક નૈતિકવાદીઓ કહે છે કે" ભગવાન, ભગવાનનો, હરે કૃષ્ણનો, શું મતલબ છે? બસ તમારી ફરજ બજાવ્યા કરો." પરંતુ તેઓ જાણતા નથી કે તેમનું કર્તવ્ય શું છે. એક માત્ર ફરજ છે ભગવાનની પૂજા કરવી, અને બીજું કંઇ જ નહીં. તે જ ફરજ છે. અન્ય બધી ફરજો માત્ર માયાનો ફંદો છે. અન્ય કોઈ ફરજ નથી. કારણ કે આ માનવ જીવન તે ફરજ માટે જ છે. પ્રાણીઓ તે ફરજ નિભાવી શકતા નથી. ફક્ત મનુષ્ય. તેથી આપણી એકમાત્ર ફરજ છે ભગવાનને સમજવા અને તે રીતે પોતાને સંલગ્ન કરવા." |
670124 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૫.૪૦-૫૦ - સાન ફ્રાન્સિસ્કો |