GU/680310b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કલિયુગ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે, અને જ્યાં પણ કલિયુગ ખૂબ જ પ્રધાન છે, ત્યાં આ ચાર વસ્તુઓ મુખ્યત્વે હોય છે: અનિયંત્રિત મૈથુન જીવન, જુગાર અને માંસાહાર અને નશો. જ્યારે લોકો આ બધા બકવાસ માટે અભ્યાસુ થઈ જાય છે, ત્યારે તેઓ વિચારે છે, "ઓહ, એમાં ખોટું શું છે?" પરંતુ તે માનવ સંસ્કૃતિનો સૌથી ઘૃણાસ્પદ ભાગ છે. કોઈપણ વ્યક્તિ જે આ ચાર બાબતોમાં પ્રવૃત્ત છે, તેઓ કલ્પના કરી શકતા નથી કે તે ક્યાં છે અને તે આ બદ્ધ જીવનમાંથી કેવી રીતે મુક્ત થશે. તો આ શુદ્ધિકરણ પ્રક્રિયા છે."
680310 - ભાષણ દીક્ષા - સાન ફ્રાન્સિસ્કો‎