GU/680510 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આપણે કામચલાઉ વસ્તુઓ વિશે ખૂબ જ ગંભીર હોઈએ છીએ, જેમ કે શરીર, જે હંમેશ માટે અસ્તિત્વમાં નથી રહેવાનું, જે અમુક ચોક્કસ વર્ષો પછી નાશ પામશે, પરંતુ આપણે શાશ્વત ચેતનાની કાળજી લેતા નથી, જે એક શરીરથી બીજામાં બદલાતી રહે છે. આ આધુનિક સંસ્કૃતિની ખામી છે. અને જ્યા સુધી આપણે શરીરમાં આત્માની હાજરીથી અજાણ છીએ, જ્યા સુધી આપણે આત્મા શું છે તેની પૃચ્છા કરતા નથી, ત્યાં સુધી આપણી બધી પ્રવૃત્તિઓ ફક્ત સમયનો વ્યય છે." |
680510 - બોસ્ટન કોલેજમાં ભાષણ - બોસ્ટન |