GU/680704 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે
| GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
| "તે ગોવિંદ મૂળ પરમ ભગવાન છે, અને શ્યામસુંદર, તેમના હાથમાં મુરલી સાથે, અને તેઓ ખૂબ લીલાધર છે, હંમેશા સ્મિત કરતા, અને તેમના સ્મિતથી તેઓ તમને આશીર્વાદ આપે છે. તેમના સ્મિતને જોઈને, તમે પણ હંમેશા હસતા રેહશો. તે એટલું સરસ છે." |
| 680704 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૦૯ - મોંટરીયલ |