GU/680709 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જો કોઈ વ્યક્તિ બ્રાહ્મણ છે, તો તેની સ્વાભાવિક યોગ્યતા આવી હશે. તે શું છે? સત્યમ: તે સત્યવાદી છે. કોઈપણ સંજોગોમાં તે સત્યનિષ્ઠ હશે. એક દુશ્મનને પણ તે રહસ્ય જાહેર કરશે, "આ હકીકત છે." તે સત્યતા છે, એવું નથી કે હું ખૂબ જ સત્યવાદી છું, પરંતુ જ્યારે મારો સ્વાર્થ જોખમમાં મુકાય છે, ત્યારે હું જૂઠું બોલીશ. તે સત્યતા નથી. સત્યતાનો અર્થ એ છે કે કોઈ પણ સંજોગોમાં વ્યક્તિ સ્પષ્ટ સાચી વાત કરશે. તે સત્યતા છે. સત્ય શમ." |
680709 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૦ - મોંટરીયલ |