GU/680910 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ધારો કે તમારી પાસે આકાશનો ખ્યાલ છે. પરંતુ તમારી પાસે આકાશની મહાનતા વિશે ચોક્કસ વિચાર ન હોઈ શકે, કારણ કે તમારો અનુભવ અને જ્ઞાન ઇન્દ્રિય-દ્રષ્ટિ દ્વારા એકત્રિત થાય છે. આકાશમાં કોઈ ઈન્દ્રિય-દ્રષ્ટિ નથી. જેમ કે આપણે આ ઓરડામાં બેઠા છીએ. આ ઓરડામાં એક આકાશ છે, પરંતુ આપણે આકાશને સમજી શકતા નથી. પરંતુ જો આપણે આ ટેબલને સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણે તરત જ સમજી શકીશું, કારણ કે ટેબલમાં, જો હું સ્પર્શ કરું, તો મને કઠણ લાગે છે; ખ્યાલ છે." |
680910 - ભાષણ ભ.ગી. ૦૭.૦૧ - સાન ફ્રાન્સિસ્કો |