GU/681228b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તે એક મહાન કથા છે. કેવી રીતે વ્યક્તિ ચંદ્ર ગ્રહ પર જાય છે અને કેવી રીતે પાછો આવે છે. આ બધું વેદિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. આ કોઈ નવી વસ્તુ નથી. પરંતુ આપણું લક્ષ્ય શું છે? આપણું લક્ષ્ય જુદું છે. આપણે આપણો કિંમતી સમય બરબાદ નથી કરવાના, કૃષ્ણ કહે છે કે આવા પ્રયત્નો કરીને તમે તમારો કિમતી સમય ન બગાડો. કે તમે આ ગ્રહ પર જશો અને પેલા ગ્રહ પર જશો, પેલા ગ્રહ પર, પેલા ગ્રહ પર. તમને શું લાભ થશે? તમારા ભૌતિક દુ:ખો તો તમારી પાછળ જ હશે, તમે ગમે ત્યાં જાઓ." |
681228 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ |