GU/690122 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો ઊંઘવું... ખાવું, ઊંઘવું, મૈથુન — જાતીય સંભોગ. જે આનંદ કબૂતરને મળે છે તે જ આનંદ, તમે પણ માણી રહ્યા છો. અને બચાવ - તેઓ તેમની પાંખોથી બચાવ કરી રહ્યા છે; તમે અણુ બોમ્બથી બચાવ કરી રહ્યા છો. તો જીવનની ગુણવત્તામાં કોઈ ફરક નથી. તો કૃષ્ણ, જ્યારે કહે છે “કર્મ કરવાનું બંધ કરો”, મતલબ પ્રાણીઓની જેમ કામ કરવાનું બંધ કરો, પરંતુ કૃષ્ણ ભાવનાભાવિત લોકોની જેમ કામ કરવાનું બંધ નહીં - હરે કૃષ્ણનો જપ કરવાનું બંધ નહીં. તમારું પશુતુલ્ય જીવન બંધ કરો અને આધ્યાત્મિક જીવનનો આરંભ કરો. તે હેતુ છે."
690122 - ભાષણ ભ.ગી. ૦૫.૦૧-૦૨ - લોસ એંજલિસ