GU/690417 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આરાધીતો યદી હરિસ તપસા તત: કીમ (નારદ પંચરાત્ર). ગોવિંદ આદિ પુરુષને હરિ કહેવાય છે. હરિ મતલબ 'જે તમારા બધા જ દુ:ખોને હરિ લે છે. તે હરિ છે. હર. હર મતલબ લઈ લેવું. હરતે. તો, જેમ કે ચોર પણ લઈ લે છે, પણ તે મૂલ્યવાન વસ્તુઓ લઈ લે છે, ભૌતિક દ્રષ્ટિએ. ક્યારેક કૃષ્ણ પણ તમારી ભૌતિક મૂલ્યવાન વસ્તુઓ લઈ લે છે તમારા પર વિશેષ કૃપા કરવા માટે. યસ્યાહમ અનુગૃહણામી હરિષ્યે તદ ધનમ શનૈ: (શ્રી.ભા. ૧૦.૮૮.૮)." |
690417 - ભાષણ - ન્યુ યોર્ક |