GU/690424 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો હાલની ક્ષણે આપણે કૃષ્ણ સાથેના આપણા શાશ્વત સંબંધને ભૂલી ગયેલા છીએ. પછી, સારા સંગ દ્વારા, સતત જપ કરવાથી, શ્રવણ કરીને, યાદ કરીને, આપણે ફરીથી આપણી જૂની ચેતનાને રદ કરીએ છીએ. તે કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે. તો ભુલકણાપણું બહુ અદભુત નથી. તે સ્વાભાવિક છે, આપણે ભૂલીએ છીએ. પણ જો આપણે સતત સંપર્ક રાખીએ, તો આપણે ભૂલીશું નહીં. તેથી આ કૃષ્ણ ભાવનામૃતનો સંગ, ભક્તોનો સંગ, અને સતત જપનું પુનરાવર્તન, ગ્રંથનો સંગ, તે આપણને અખંડ રાખશે, ભૂલ્યા વિના."
690424 - વાર્તાલાપ ક - બોસ્ટન‎