GU/690503b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો હું શાશ્વત છું. જો કે હું વૃદ્ધ માણસ છું, હું સમજી શકું છું કે હું મારા બાળપણમાં, મારી યુવાનીમાં શું કરતો હતો. તો શરીર બદલાઈ ગયું છે, પરંતુ હું અસ્તિત્વમાં છું. આ ખૂબ સરળ વસ્તુ છે. દરેક વ્યક્તિ સમજી શકે છે. તેથી હું, આત્મા તરીકે છું, હું શરીર નથી. શરીર બદલાતું રહે છે; હું શરીરથી અલગ છું. તેથી આ શરીરના પરિવર્તનનો અર્થ એ નથી કે હું સમાપ્ત થઈ ગયો છું. હું આગળ વધુ છું. તેથી મારે જવાબદાર હોવું જોઈએ: "કેવા પ્રકારનું શરીર હું આગળ સ્વીકાર કરીશ?" તે મારી જવાબદારી છે." |
690503 - આર્લિંગ્ટન સ્ટ્રીટ ચર્ચ ખાતે ભાષણ - બોસ્ટન |