GU/690513 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે ભાગવતમાં, એવું કહ્યું છે કે એવમ પ્રસન્ન-મનસો (શ્રી.ભા. ૧.૨.૨૦), "પૂર્ણ આનંદમય," ભગવદ-ભક્તિ-યોગ," ભક્તિ-યોગના અભ્યાસ દ્વારા." એવમ પ્રસન્ન-મનસો ભગવદ્-ભક્તિ-યોગતઃ, મુક્ત-સંગસ્ય: "અને સર્વ ભૌતિક દૂષણથી મુક્ત." તે ભગવાનને સમજી શકે છે. શું તમને લાગે છે કે ભગવાન આટલી સસ્તી વસ્તુ છે, કે કોઈ પણ સમજી જશે? કારણ કે તેઓ સમજતા નથી, તેઓ કંઇક બકવાસ રજૂ કરે છે: "ભગવાન આવા છે. ભગવાન તેવા છે. ભગવાન તેવા છે." અને જ્યારે ભગવાન પોતે આવે છે, કે "આ રહ્યો હું: કૃષ્ણ," તેઓ સ્વીકારતા નથી. તેઓ તેમના પોતાના ભગવાન બનાવશે."
690513 - એલન ગીન્સબર્ગ સાથે વાર્તાલાપ - કોલંબસ‎