GU/690604b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો જો તમે હરે કૃષ્ણનો જપ કરો છો, તો તમે તેમને યાદ રાખવા માટે મજબૂર થઈ જશો. જેવો 'કૃષ્ણ' શબ્દ આવે છે, અને જેટલું તમે આ ટેવનો અભ્યાસ કરો છો, પછી આપણે ફક્ત કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ જ જોઈશું - બીજું કશું જ નહીં. તમે કશું જોશો નહીં. સર્વત્ર સ્ફૂર્તિ તાર ઇષ્ટ-દેવ મૂર્તિ (ચૈ.ચ મધ્ય ૮.૨૭૪). જેવી તમે પ્રગતિ કરો છો, પછી તમે એક વૃક્ષ જોશો, પણ તમે કૃષ્ણને જોશો; તમે વૃક્ષના સ્વરૂપને નહીં જુઓ." |
690604 - ભાષણ દીક્ષા અને લગ્ન - ન્યુ વૃંદાવન, અમેરિકા |