GU/700218 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતાના રૂપમાં ઉપદેશ આપ્યો છે. પણ કલિયુગના અંતમાં, લોકો એટલા બધા અધોગતિ પામેલા હશે કે તેમને કોઈ ઉપદેશ આપવા માટે કોઈ સંભાવના જ નહીં રહે. તે લોકો સમજી પણ નહીં શકે. તે સમયે એક જ હથિયાર હશે કે તેમને મારી નાખવા. અને જેનું મૃત્યુ ભગવાન દ્વારા થાય છે, તેને પણ મોક્ષ મળે છે. તે ભગવાનનો સર્વ-કૃપાળુ ગુણ છે. તેઓ મારે કે રક્ષા કરે, પરિણામ એક જ છે." |
700218 - ભાષણ - ભગવાન વરાહ આવિર્ભાવ દિવસ ઉત્સવ, વરાહ દ્વાદશી, અને દશાવતાર સ્તોત્રનું તાત્પર્ય - લોસ એંજલિસ |