GU/700515 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો શિક્ષક અથવા આધ્યાત્મિક ગુરુ મતલબ કંઈક શોધવાનું નથી. એ જ જૂની વાત. ભગવદ્દ ગીતાની જેમ જ, કૃષ્ણ દ્વારા અર્જુનને ફરીથી જૂની વાત સમજાવવામાં આવી રહી છે. તો અમારી પાસે..., સંશોધન માટે કંઈ નથી. બધું જ છે. ફક્ત આપણે ધીર વ્યક્તિ પાસેથી સાંભળવું પડે છે, જે છ પ્રકારના ઉત્તેજનાકારી પ્રતિનિધિઓ દ્વારા વિચલિત નથી થતો. તે વૈદિક જ્ઞાનની પ્રક્રિયા છે." |
700515 - ભાષણ ઈશોપનિષદ ૧૦ - લોસ એંજલિસ |