GU/700703b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે તમે જપ કરો છો, તમારે સાંભળવું પણ જોઈએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. તમારે સાથે સાથે સાંભળવું પણ જોઈએ. તો મન અને ઇન્દ્રિયો વશમાં હશે. તે સમાધિ છે. તે યોગની સિદ્ધિ છે. આ યોગની ભગવદ્ ગીતામાં ભલામણ કરવામાં આવેલી છે: યોગીનામ અપિ સર્વેષામ મત-ગતેનાન્તર-આત્મના (ભ.ગી. ૬.૪૭). તો દરેક વ્યક્તિ, જપ કરતા સમયે, તેણે સાંભળવું જોઈએ."
700703 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ