GU/701213b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"મનુષ્યાણામ સહસ્રેસુ કશ્ચિદ યતતિ સિદ્ધયે (ભ.ગી. ૭.૩). આધ્યાત્મિક જ્ઞાનની આ કેળવણી એટલે જીવનની પૂર્ણતા. પરંતુ લોકો તેના માટે પ્રયત્ન કરતા નથી. તેથી ગીતા કહે છે, મનુષ્યાણામ સહસ્રેસુ: "ઘણા હજારો માણસોમાંથી, કોઈ એક આધ્યાત્મિક ઉન્નતિ માટે જ્ઞાન કેળવવાનો પ્રયાસ કરે છે." અને યતતામ અપિ સિદ્ધાનામ (ભ.ગી. ૭.૩): 'આધ્યાત્મિક જ્ઞાનને કેળવતા આવા ઘણા વ્યક્તિઓમાંથી, ભાગ્યે જ કોઈ સમજી શકે છે કે 'કૃષ્ણ' શું છે'." |
701213 - વાર્તાલાપ બ - ઈન્દોર |