GU/710220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આ ધ્વનિ... જેમ કે જ્યારે કીર્તન ચાલી રહ્યું હોય છે, એક પ્રાણી ઉભું છે. તે સમજી શકતું નથી કે તે કીર્તનનો અર્થ શું છે, પરંતુ તે ધ્વનિ તેને શુદ્ધ કરશે. આ ઓરડામાં ઘણાં જીવજંતુઓ છે, ઘણા નાના જીવો, કીડીઓ, મચ્છર, માખીઓ. ફક્ત આ પવિત્ર નામ, દિવ્ય કંપન સાંભળીને તેઓ શુદ્ધ થશે. પવિત્ર-ગાથા. જેવું તમે ગોપીઓ સાથે કૃષ્ણના વ્યવહાર વિશે ચર્ચા કરો છો... કારણકે કૃષ્ણની લીલાઓનો અર્થ એ છે કે ત્યાં બીજો પક્ષ હોવો જ જોઇએ. અને તે અન્ય પક્ષ શું છે? તે ભક્ત છે." |
710220 - ભાષણ શ્રી.ભા. ૬.૩.૨૭-૨૮ - ગોરખપુર |