"તો વૈકુંઠ જગતમાં કદર છે, અને ભૌતિક જગતમાં ઈર્ષા છે. તેજ વસ્તુ જ્યારે વૈકુંઠ ગુણમાં બદલાઈ જાય છે, તે અલગ બની જાય છે; તે મત્સરતા નથી. તે કદર છે: 'ઓહ, તે એટલું સરસ છે." જેમ કે રાધારાણી. રાધારાણી... કોઈ પણ સર્વોચ્ચ ભક્ત ના બની શકે. કૃષ્ણ અનાયારાધ્યતે. રાધારાણી મતલબ જે કૃષ્ણની પૂજા કરે છે, સર્વશ્રેષ્ઠ સેવા. ગોપીઓમાં - ગોપીઓ કૃષ્ણની સેવા કરી રહી છે - કોઈ સરખામણી નથી. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, રમ્યા કાચીદ ઉપાસના વ્રજવધુ વર્ગેણ યા કલ્પિતા (ચૈતન્ય મંજૂસ). વ્રજવધુ, આ યુવતીઓ, આ ગોપ કન્યાઓ, જેવી રીતે તેઓ કૃષ્ણની ભક્તિ કરે છે આખા સંસારમાં કોઈ સરખામણી નથી."
|