GU/730924 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અહીં, દરેક વ્યક્તિ સકામ કર્મોમાં વ્યસ્ત છે, કર્મ - આ જીવનમાં કર્મ અને આગલા જીવનમાં પણ કર્મ. તો મહાન યજ્ઞો કરવા, દાન આપવું, પૂણ્યકર્મ કરવા, તે પણ કર્મ છે. તે આગલા જીવનમાં તક આપવા માટે છે, સ્વર્ગીય ગ્રહ અથવા તેના સમાન અન્ય ઉચ્ચ ગ્રહોમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે, કે જ્યા જીવનનું ધોરણ, ખૂબ જ, ખૂબ જ આરામદાયક છે, આ ગ્રહના જીવન ધોરણ કરતા હજારો અને હજારો ગણું સારું. પણ તે પણ કર્મ છે. કાંક્ષતઃ કર્મણામ સિદ્ધિમ યજન્ત ઇહ દેવતા:"
730924 - ભાષણ ભ.ગી. ૧૩.૧-૨ - મુંબઈ‎