GU/731116 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લીમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આપણે કૃષ્ણની પૂજા કરીએ છીએ. તેમનું એક માત્ર કાર્ય છે, જેમ આપણે વર્ણન કર્યું છે, રાધા-માધવ, તેઓ શ્રીમતી રાધારાણીના પ્રેમી છે. કૃષ્ણ મતલબ પ્રેમી. આ શબ્દ કૃષ્ણ મતલબ 'સર્વ-આકર્ષક'. તમે તમારા પ્રેમ દ્વારા આકર્ષી શકો, બીજા કોઈ દ્વારા નહીં. તેથી તેમનું નામ કૃષ્ણ છે." |
731116 - ભાષણ - દિલ્લી |