GU/750314 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ તેહરાનમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આર્ય સંસ્કૃતિ વ્યાવહારિક રીતે આખી દુનિયામાં હતી. આર્ય સંસ્કૃતિ ભગવદ ભાવનામૃત પર આધારિત છે. તો આર્યોમાં ધર્મનો થોડો ખ્યાલ હોય છે, ભલે ખ્રિસ્તી ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ હોય, બુદ્ધ ધર્મ, વેદિક ધર્મ, ભગવાન પર આધારિત. સમય, દેશ પ્રમાણે, સમજવાના રસ્તા થોડા અલગ હોઈ શકે છે, પણ લક્ષ્ય છે ભગવદ ભાવનામૃત. તે આર્ય સંસ્કૃતિ છે. તો, ભગવાન એક જ છે. ભગવાન બે ના હોઈ શકે." |
750314 - વાર્તાલાપ - તેહરાન |