GU/761017 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ચંડીગઢમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આપણે શોધી રહ્યા છીએ કે શું ભગવાન છે અથવા નથી. જો ભગવાન છે, તેમનો સ્વભાવ શું છે? તેમનું રૂપ શું છે? શું તેઓ વ્યક્તિ છે કે નિરાકાર? ઘણા બધા પ્રશ્નો છે. અને આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે, ભગવાન પોતે અવતરિત થાય છે અને તેમના વિશે બોલે છે, અને તે વચન છે આ ભગવદ ગીતા. ભગવાન વ્યક્તિગત રીતે તેમના વિશે બોલી રહ્યા છે, વ્યક્તિગત રીતે ઉપસ્થિત થઈને. તો તમે તેમને જાણી શકો, તમે તેમને જોઈ શકો, તેઓ શું છે, તેમનું કાર્ય શું છે. તમારા બધા જ સંદેહોને દૂર કરવા, ભગવાન અહી હાજર છે." |
761017 - રોટરી ક્લબમાં ભાષણ અને વાર્તાલાપ - ચંડીગઢ |