GU/770125 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ જગન્નાથ પુરીમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ગો-રક્ષ્ય. ગાયની રક્ષા થવી જોઈએ. કૃષ્ણે કહ્યું છે, કૃષિ-ગો-રક્ષ્ય. કૃષ્ણે કહ્યું નથી કે ચાગલ-રક્ષ્ય અથવા ભૂંડ-રક્ષ્ય. ગો-રક્ષ્ય. તો તે રાજા અથવા રાજ્ય અથવા સરકારનું કર્તવ્ય છે કે ગાયોની રક્ષા કરવી. આ શાસ્ત્રનો આદેશ છે. પણ અત્યારે ન તો રાજ્ય કે ન તો સરકાર ગાયને રક્ષા આપી રહી છે. તેઓ ઘણી બધી સમસ્યાઓમાં પડી ગયા છે." |
770125 - વાર્તાલાપ - જગન્નાથ પુરી |