GU/740316 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]]
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન]]
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740316SB-VRNDAVAN_ND_01.mp3</mp3player>|"જન્મૈશ્વર્ય શ્રુત શ્રીભીર એધમાન મદ: પુમાન ([[Vanisource:SB 1.8.26|શ્રી.ભા. ૧.૮.૨૬]]). દુર્ભાગ્યપણે... જ્યારે આપણે આ તકો મેળવીએ છીએ, બહુ જ સરસ પરિવાર અથવા સરસ દેશ, સુંદર શરીર, શિક્ષા, આપણે સમજવું જોઈએ કે તે આપણા પાછલા પુણ્ય કર્મોને કારણે છે; તેથી તેનો ઉપયોગ કૃષ્ણ માટે થવો જોઈએ. કારણકે પુણ્ય કર્મો મતલબ કૃષ્ણની પાસે જવું. જે લોકો પાપી છે, તેઓ કૃષ્ણ પાસે જઈ ના શકે. ન મામ દુષ્કૃતિનો મૂઢા: પ્રપદ્યન્તે નરાધમા: ([[Vanisource:BG 7.15|ભ.ગી. ૭.૧૫]]). જે લોકો નરાધમ છે, માનવ જાતમાં સૌથી નીચલા, હમેશા પાપમય કાર્યો કરતાં, અને ધૂર્તો, ભલે બહુ જ શિક્ષિત હોય - માયયા અપહ્રત જ્ઞાના:, તેમનું શૈક્ષણિક મૂલ્ય માયા દ્વારા લેવાઈ ગયું છે."|Vanisource:740316 - Lecture SB 02.01.01 - Vrndavana|740316 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧ - વૃંદાવન}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/740225 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે|740225|GU/740319 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|740319}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740316SB-VRNDAVAN_ND_01.mp3</mp3player>|"જન્મૈશ્વર્ય શ્રુત શ્રીભીર એધમાન મદ: પુમાન ([[Vanisource:SB 1.8.26|શ્રી.ભા. ૧.૮.૨૬]]). દુર્ભાગ્યપણે... જ્યારે આપણે આ તકો મેળવીએ છીએ, બહુ જ સરસ પરિવાર અથવા સરસ દેશ, સુંદર શરીર, શિક્ષા, આપણે સમજવું જોઈએ કે તે આપણા પાછલા પુણ્ય કર્મોને કારણે છે; તેથી તેનો ઉપયોગ કૃષ્ણ માટે થવો જોઈએ. કારણકે પુણ્ય કર્મો મતલબ કૃષ્ણની પાસે જવું. જે લોકો પાપી છે, તેઓ કૃષ્ણ પાસે જઈ ના શકે. ન મામ દુષ્કૃતિનો મૂઢા: પ્રપદ્યન્તે નરાધમા: ([[Vanisource:BG 7.15 (1972)|ભ.ગી. ૭.૧૫]]). જે લોકો નરાધમ છે, માનવ જાતમાં સૌથી નીચલા, હમેશા પાપમય કાર્યો કરતાં, અને ધૂર્તો, ભલે બહુ જ શિક્ષિત હોય - માયયા અપહ્રત જ્ઞાના:, તેમનું શૈક્ષણિક મૂલ્ય માયા દ્વારા લેવાઈ ગયું છે."|Vanisource:740316 - Lecture SB 02.01.01 - Vrndavana|740316 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧ - વૃંદાવન}}

Latest revision as of 02:10, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જન્મૈશ્વર્ય શ્રુત શ્રીભીર એધમાન મદ: પુમાન (શ્રી.ભા. ૧.૮.૨૬). દુર્ભાગ્યપણે... જ્યારે આપણે આ તકો મેળવીએ છીએ, બહુ જ સરસ પરિવાર અથવા સરસ દેશ, સુંદર શરીર, શિક્ષા, આપણે સમજવું જોઈએ કે તે આપણા પાછલા પુણ્ય કર્મોને કારણે છે; તેથી તેનો ઉપયોગ કૃષ્ણ માટે થવો જોઈએ. કારણકે પુણ્ય કર્મો મતલબ કૃષ્ણની પાસે જવું. જે લોકો પાપી છે, તેઓ કૃષ્ણ પાસે જઈ ના શકે. ન મામ દુષ્કૃતિનો મૂઢા: પ્રપદ્યન્તે નરાધમા: (ભ.ગી. ૭.૧૫). જે લોકો નરાધમ છે, માનવ જાતમાં સૌથી નીચલા, હમેશા પાપમય કાર્યો કરતાં, અને ધૂર્તો, ભલે બહુ જ શિક્ષિત હોય - માયયા અપહ્રત જ્ઞાના:, તેમનું શૈક્ષણિક મૂલ્ય માયા દ્વારા લેવાઈ ગયું છે."
740316 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧ - વૃંદાવન