GU/680615b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680615LE-MONTREAL_ND_02.mp3</mp3player>|"તેથી હાલના ક્ષણે, ખાસ કરીને આ યુગમાં, ભગવાન સાથેના આપણા શાશ્વત સંબંધની ભૂલાશ ખૂબ જ પ્રબળ છે. અને આ ગુણાતીત અવાજ, હરે કૃષ્ણ, નો જાપ કરવાથી, પ્રથમ હપ્તા એ છે કે આપણું હૃદય અથવા મન બધી ગંદા વસ્તુઓથી શુદ્ધ થઈ જાય છે. આ કોઈ સૈદ્ધાંતિક પ્રસ્તાવ નથી, પરંતુ તે એક તથ્ય છે.જો તમે હરે કૃષ્ણ, આ મંત્રનો જાપ કરતા જશો તો તે મુશ્કેલ નથી. તેમ છતાં તે સંસ્કૃત ભાષામાં ઉચ્ચારવામાં આવે છે, દરેક જણ તેનો જાપ કરી શકે છે, જેમ આ સભામાં આપણે જાપ કરવાનું શરૂ કર્યું, અને તમે પણ અમારી સાથે જોડાયા." |Vanisource:680615 - Lecture - Montreal|680615 - ભાષણ - મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680615 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680615|GU/680615c ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680615c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680615LE-MONTREAL_ND_02.mp3</mp3player>|"તો હાલના ક્ષણે, ખાસ કરીને આ યુગમાં, ભગવાન સાથેના આપણા શાશ્વત સંબંધને ભૂલી જવું ખૂબ જ પ્રબળ છે. અને આ દિવ્ય ધ્વનિ, હરે કૃષ્ણ, નો જપ કરવાથી, પ્રથમ ભાગ એ છે કે આપણું હૃદય અથવા મન બધી ગંદી વસ્તુઓથી શુદ્ધ થઈ જાય છે. આ કોઈ સૈદ્ધાંતિક પ્રસ્તાવ નથી, પરંતુ તે એક તથ્ય છે. જો તમે હરે કૃષ્ણ, આ મંત્રનો જપ કરતા જશો તો તે મુશ્કેલ નથી. જોકે તે સંસ્કૃત ભાષામાં ઉચ્ચારવામાં આવે છે, દરેક વ્યક્તિ તેનો જપ કરી શકે છે, જેમ આ સભામાં આપણે કીર્તન કરવાનું શરૂ કર્યું, અને તમે પણ અમારી સાથે જોડાયા."|Vanisource:680615 - Lecture - Montreal|680615 - ભાષણ - મોંટરીયલ}}

Latest revision as of 07:25, 1 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો હાલના ક્ષણે, ખાસ કરીને આ યુગમાં, ભગવાન સાથેના આપણા શાશ્વત સંબંધને ભૂલી જવું ખૂબ જ પ્રબળ છે. અને આ દિવ્ય ધ્વનિ, હરે કૃષ્ણ, નો જપ કરવાથી, પ્રથમ ભાગ એ છે કે આપણું હૃદય અથવા મન બધી ગંદી વસ્તુઓથી શુદ્ધ થઈ જાય છે. આ કોઈ સૈદ્ધાંતિક પ્રસ્તાવ નથી, પરંતુ તે એક તથ્ય છે. જો તમે હરે કૃષ્ણ, આ મંત્રનો જપ કરતા જશો તો તે મુશ્કેલ નથી. જોકે તે સંસ્કૃત ભાષામાં ઉચ્ચારવામાં આવે છે, દરેક વ્યક્તિ તેનો જપ કરી શકે છે, જેમ આ સભામાં આપણે કીર્તન કરવાનું શરૂ કર્યું, અને તમે પણ અમારી સાથે જોડાયા."
680615 - ભાષણ - મોંટરીયલ