GU/Prabhupada 0144 - આને માયા કેહવાય છે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0144 - in all Languages Category:GU-Quotes - 1970 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0143 - લાખો અને અબજો બ્રહ્માંડો છે|0143|GU/Prabhupada 0145 - આપણે કોઈક પ્રકારની તપસ્યા સ્વીકાર કરવી જ જોઈએ|0145}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|MFwD2UGuhhI|આને માયા કેહવાય છે<br />- Prabhupāda 0144}}
{{youtube_right|1_MOGdJUVlA|આને માયા કેહવાય છે<br /> - Prabhupāda 0144}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/700506IP.LA_clip2.mp3</mp3player>  
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/700506IP.LA_clip2.mp3</mp3player>  
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 27: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->     
<!-- BEGIN TRANSLATED TEXT -->     
પ્રકૃતેહ ક્રિયામાનાની ગુણૈહ કર્માણિ સર્વાશ: અહંકાર વિમૂઢાત્મા કર્તાહં ઇતિ મન્યતે ([[Vanisource:ભ.ગી. 3.27|ભ.ગી. 3.27]]) ભક્તો માટે,કૃષ્ણ પોતે સ્વયં ભાર ઉઠાવે છે, અને સામાન્ય જીવો માટે,ભાર માયા ઉઠાવે છે, માયા પણ કૃષ્ણનો સેવક/મરફતિયો છે. જેમ કે સારા નાગરિકો,તે પ્રત્યક્ષ સારા સરકાર દ્વારા રક્ષિત થાય છે, અને ગુનેહગારો,તે કૈદખાના વિભાગના માધ્યમથી સરકાર દ્વારા રક્ષિત છે, કૈદખાના ના વિભાગ દ્વારા.તેમની પણ દેખરેખ થઇ રહ્યું છે, કેદખાનામાં સરકાર કૈદીઓની રક્ષણ કરે છે ખૂબ કઠિન પરિસ્થિતિઓમાં નહિ- તેમને પર્યાપ્ત ભોજન,જો તેમને રોગ થયું હોય તો તેમને અસ્પતાલમાં સારવાર આપવામાં આવે છે. બધી દેખરેખ છે,પણ સજાના અંતર્ગત. તેમજ,આપણે આ ભૌતિક જગતમાં,અહીં રક્ષણ તો છે,પણ એક સજાના રૂપમાં, જો તમે આ કરશો ત્યારે ઝાપટ.તો તમે તેમ કરશો ત્યારે લાત. જો તમે આમ કરશો,ત્યારે આ..આ ચાલી રહ્યું છે.તેને કહેવાય છે ત્રય-તાપ. પણ માયાના પ્રભાવમાં આપણને લાગે છે કે આ માયાની લાત,આ માયાની ઝાપટ,આ માયાના મારો,તે ખૂબજ સરસ છે. તમે જુઓ છો?તેને કહેવાય છે માયા. અને જેમજ તમે કૃષ્ણ ભાવનામૃતમાં એવો છો,ત્યારે કૃષ્ણ તમારી દેખભાળ કરે છે. અહં-તવામ સર્વ-પાપેભ્યો મોક્ષયિશ્યામિ માં શુચઃ ([[Vanisource:ભ.ગી. 18.66|ભ.ગી. 18.66]]) કૃષ્ણ,જેમજ તમે શરણાગત થાવો છો,કૃષ્ણનો પેહલો શબ્દ છે,"હું તમારી દેખરેખ કરીશ, હું તમારી રક્ષા કરીશ,બધા પાપ્મય પરિણામો થી." આપણા જીવનમાં પાપ્મય પરિણામોનો ઢેર પડેલો છે,કેટલા બધા જીવન પછી જીવનનો, અને જેમજ તમે કૃષ્ણને શરણાગત થાશો,કૃષ્ણ તમારી રક્ષા કરશે. અને તે વ્યવસ્થા કરશે કેવી રીતે તમારા બધા પાપ્મય પરિણામોને ગોઠવવું. અહં તવામ સર્વ-પાપેભ્યો માં શુચઃકૃષ્ણ કહે છે,"સંકોચ ના કરો, જો તમે વિચાર કરશો કે,"ઓહ,હું કેટલા બધા પાપ્મય કર્યો કર્યા છે.કેવી રીતે કૃષ્ણ મારી રક્ષા કરશે?" નહિ.કૃષ્ણ સર્વ-શક્તિમાન છે.તે તમારી રક્ષા કરી શકે છે. તમારો કર્તવ્ય છે તેમને શરણાગત થાવું,વગર કોઈ સંશયના, તેમની સેવા માટે તમારું જીવન સમર્પિત કરો,અને આ રીતે તમારું જીવન રક્ષિત થાશે.
:પ્રકૃતે: ક્રિયામાણાની
:ગુણૈ: કર્માણિ સર્વશ:
:અહંકાર વિમૂઢાત્મા
:કર્તાહમ ઇતિ મન્યતે
:([[Vanisource:BG 3.27 (1972)|ભ.ગી..૨૭]])
 
ભક્તો માટે, કૃષ્ણ સ્વયમ પોતે ભાર ઉઠાવે છે, અને સામાન્ય જીવો માટે, ભાર માયા ઉઠાવે છે, માયા પણ કૃષ્ણની સેવક પ્રતિનિધિ છે. જેમ કે સારા નાગરિકો, તે પ્રત્યક્ષ સરકાર દ્વારા રક્ષિત થાય છે, અને ગુનેગારો, તેઓ જેલ વિભાગના માધ્યમથી સરકાર દ્વારા રક્ષિત છે, જેલના વિભાગ દ્વારા. તેમની પણ દેખરેખ થઇ રહી છે. જેલમાં સરકાર કેદીઓની દેખરેખ રાખે છે કે તેઓને ખૂબ તકલીફ નથી - તેમને પર્યાપ્ત ભોજન મળે; જો તેમને રોગ થયો હોય તો તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. બધી દેખરેખ છે, પણ સજાની હેઠળ. તેવી જ રીતે, આપણે આ ભૌતિક જગતમાં, અહીં રક્ષણ તો ચોક્કસ છે, પણ એક સજાના રૂપમાં. જો તમે આ કરશો, તો લાફો. જો તમે તેમ કરશો, તો લાત. જો તમે આમ કરશો, તો ... આ ચાલી રહ્યું છે. તેને કહેવાય છે ત્રય-તાપ. પણ માયાના પ્રભાવમાં આપણને લાગે છે કે આ માયાની લાત, આ માયાનો લાફો, આ માયાના મારો, તે ખૂબજ સરસ છે. તમે જોયું? તેને કહેવાય છે માયા. અને જેવુ તમે કૃષ્ણ ભાવનામૃતમાં આવો છો, ત્યારે કૃષ્ણ તમારી દેખભાળ કરે છે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિશ્યામિ મા શુચઃ ([[Vanisource:BG 18.66 (1972)|ભ.ગી. ૧૮.૬૬]]). કૃષ્ણ, જેવુ તમે શરણાગત થાઓ છો, કૃષ્ણનો પેહલો શબ્દ છે, "હું તમારી દેખરેખ કરીશ. હું તમારી રક્ષા કરીશ, બધા પાપમય પરિણામોથી." આપણા જીવનમાં પાપમય પરિણામોનો ઢેર પડેલો છે, આ ભૌતિક જગતમાં કેટલા બધા જન્મોજન્મથી. અને જેવુ તમે કૃષ્ણને શરણાગત થશો, કૃષ્ણ તમારી રક્ષા કરશે અને તેઓ વ્યવસ્થા કરશે કેવી રીતે તમારા બધા પાપમય પરિણામોને ગોઠવવા. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મા શુચઃ કૃષ્ણ કહે છે, "સંકોચ ના કરો." જો તમે વિચાર કરશો કે, "ઓહ, મે કેટલા બધા પાપમય કાર્યો કર્યા છે. કેવી રીતે કૃષ્ણ મને બચાવશે?" ના. કૃષ્ણ સર્વ-શક્તિમાન છે. તેઓ તમારી રક્ષા કરી શકે છે. તમારૂ કર્તવ્ય છે તેમને શરણાગત થવું, વગર કોઈ સંશયના, તેમની સેવા માટે તમારું જીવન સમર્પિત કરો, અને આ રીતે તમારું જીવન રક્ષિત થશે.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 21:56, 6 October 2018



Sri Isopanisad, Mantra 2-4 -- Los Angeles, May 6, 1970

પ્રકૃતે: ક્રિયામાણાની
ગુણૈ: કર્માણિ સર્વશ:
અહંકાર વિમૂઢાત્મા
કર્તાહમ ઇતિ મન્યતે
(ભ.ગી.૩.૨૭)

ભક્તો માટે, કૃષ્ણ સ્વયમ પોતે ભાર ઉઠાવે છે, અને સામાન્ય જીવો માટે, ભાર માયા ઉઠાવે છે, માયા પણ કૃષ્ણની સેવક પ્રતિનિધિ છે. જેમ કે સારા નાગરિકો, તે પ્રત્યક્ષ સરકાર દ્વારા રક્ષિત થાય છે, અને ગુનેગારો, તેઓ જેલ વિભાગના માધ્યમથી સરકાર દ્વારા રક્ષિત છે, જેલના વિભાગ દ્વારા. તેમની પણ દેખરેખ થઇ રહી છે. જેલમાં સરકાર કેદીઓની દેખરેખ રાખે છે કે તેઓને ખૂબ તકલીફ નથી - તેમને પર્યાપ્ત ભોજન મળે; જો તેમને રોગ થયો હોય તો તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. બધી દેખરેખ છે, પણ સજાની હેઠળ. તેવી જ રીતે, આપણે આ ભૌતિક જગતમાં, અહીં રક્ષણ તો ચોક્કસ છે, પણ એક સજાના રૂપમાં. જો તમે આ કરશો, તો લાફો. જો તમે તેમ કરશો, તો લાત. જો તમે આમ કરશો, તો આ... આ ચાલી રહ્યું છે. તેને કહેવાય છે ત્રય-તાપ. પણ માયાના પ્રભાવમાં આપણને લાગે છે કે આ માયાની લાત, આ માયાનો લાફો, આ માયાના મારો, તે ખૂબજ સરસ છે. તમે જોયું? તેને કહેવાય છે માયા. અને જેવુ તમે કૃષ્ણ ભાવનામૃતમાં આવો છો, ત્યારે કૃષ્ણ તમારી દેખભાળ કરે છે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિશ્યામિ મા શુચઃ (ભ.ગી. ૧૮.૬૬). કૃષ્ણ, જેવુ તમે શરણાગત થાઓ છો, કૃષ્ણનો પેહલો શબ્દ છે, "હું તમારી દેખરેખ કરીશ. હું તમારી રક્ષા કરીશ, બધા પાપમય પરિણામોથી." આપણા જીવનમાં પાપમય પરિણામોનો ઢેર પડેલો છે, આ ભૌતિક જગતમાં કેટલા બધા જન્મોજન્મથી. અને જેવુ તમે કૃષ્ણને શરણાગત થશો, કૃષ્ણ તમારી રક્ષા કરશે અને તેઓ વ્યવસ્થા કરશે કેવી રીતે તમારા બધા પાપમય પરિણામોને ગોઠવવા. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મા શુચઃ કૃષ્ણ કહે છે, "સંકોચ ના કરો." જો તમે વિચાર કરશો કે, "ઓહ, મે કેટલા બધા પાપમય કાર્યો કર્યા છે. કેવી રીતે કૃષ્ણ મને બચાવશે?" ના. કૃષ્ણ સર્વ-શક્તિમાન છે. તેઓ તમારી રક્ષા કરી શકે છે. તમારૂ કર્તવ્ય છે તેમને શરણાગત થવું, વગર કોઈ સંશયના, તેમની સેવા માટે તમારું જીવન સમર્પિત કરો, અને આ રીતે તમારું જીવન રક્ષિત થશે.