GU/770201 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ ભુવનેશ્વરમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૭]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૭]]
[[Category:GU/અમૃત બિંદુ - ભુવનેશ્વર]]
[[Category:GU/અમૃત બિંદુ - ભુવનેશ્વર]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/770129 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ ભુવનેશ્વરમાં અમૃત બિંદુ બોલે છે|770129|GU/770202 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ભુવનેશ્વરમાં અમૃત બિંદુ બોલે છે|770202}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/770201MW-BHUVANESVARA_ND_01.mp3</mp3player>|"પિતા વગર, કોઈનો પણ જન્મ નથી થતો. તો જો હું જાણતો ના હોઉ કે મારા પિતા કોણ છે, પણ માતા સાબિતી છે. બસ તેટલું જ. તમે આ સિદ્ધાંત ના રચી શકો કે 'હું પિતા વગર જન્મ્યો છું'. તે શક્ય નથી. તે પ્રકૃતિનો નિયમ નથી. પણ પિતા હોવા જ જોઈએ. તમે કહી ના શકો, "મે તેમને જોયા નથી." અને તે કોઈ સાબિતી નથી કે પિતા નથી. જે વ્યક્તિએ જોયા છે, તેની પાસે જાઓ, તત્ત્વ-દર્શિન: તેથી ભગવદ ગીતા કહે છે,

:તદ વિધિ પ્રણિપાતેન  
:તદ વિધિ પ્રણિપાતેન  
Line 7: Line 10:
:ઉપદેક્ષ્યંતી તે જ્ઞાનમ
:ઉપદેક્ષ્યંતી તે જ્ઞાનમ
:જ્ઞાનીનસ તત્ત્વ-દર્શિન:
:જ્ઞાનીનસ તત્ત્વ-દર્શિન:
:([[Vanisource:BG 4.34|ભ.ગી. ૪.૩૪]])   
:([[Vanisource:BG 4.34 (1972)|ભ.ગી. ૪.૩૪]])   
માતા પાસે જાઓ, જેમણે તમારા પિતાને જોયા છે. ફક્ત તે જ સાબિતી છે."|Vanisource:770201 - Morning Walk - Bhuvanesvara|770201 - સવારની લટાર - ભુવનેશ્વર}}
માતા પાસે જાઓ, જેમણે તમારા પિતાને જોયા છે. ફક્ત તે જ સાબિતી છે."|Vanisource:770201 - Morning Walk - Bhuvanesvara|770201 - સવારની લટાર - ભુવનેશ્વર}}

Latest revision as of 03:39, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પિતા વગર, કોઈનો પણ જન્મ નથી થતો. તો જો હું જાણતો ના હોઉ કે મારા પિતા કોણ છે, પણ માતા સાબિતી છે. બસ તેટલું જ. તમે આ સિદ્ધાંત ના રચી શકો કે 'હું પિતા વગર જન્મ્યો છું'. તે શક્ય નથી. તે પ્રકૃતિનો નિયમ નથી. પણ પિતા હોવા જ જોઈએ. તમે કહી ના શકો, "મે તેમને જોયા નથી." અને તે કોઈ સાબિતી નથી કે પિતા નથી. જે વ્યક્તિએ જોયા છે, તેની પાસે જાઓ, તત્ત્વ-દર્શિન: તેથી ભગવદ ગીતા કહે છે,
તદ વિધિ પ્રણિપાતેન
પરિપ્રશ્નેન સેવયા
ઉપદેક્ષ્યંતી તે જ્ઞાનમ
જ્ઞાનીનસ તત્ત્વ-દર્શિન:
(ભ.ગી. ૪.૩૪)

માતા પાસે જાઓ, જેમણે તમારા પિતાને જોયા છે. ફક્ત તે જ સાબિતી છે."

770201 - સવારની લટાર - ભુવનેશ્વર