GU/710212c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710212SB-GORAKHPUR_ND_01.mp3</mp3player>|"તેથી અમારી આંદોલન, કૃષ્ણના પવિત્ર નામનો જાપ, તે અધિકૃત છે. અહીં તે જણાવ્યું છે, તન-નામ-ગ્રહનાદિભિ. અને તમે જોયું છે કે આપણું ..., પાછા પરમ પુરષોત્તમ ભગવાનમાં, હયગ્રીવએ બાઇબલમાંથી ઘણા માર્ગો ટાંક્યા છે, જપ, હરે કૃષ્ણ મંત્ર જાપ. તેથી  કૃષ્ણ અથવા ભગવાનના પવિત્ર નામનો આ જાપ કરવા માટે તે અધિકૃત છે. અને ખરેખર અસર અનુભવાઈ રહી છે, કારણ કે અમને કાયદા અનુસાર આ પ્રકારના ધાર્મિક સિદ્ધાંતને અમલમાં મૂકવાની સલાહ આપવામાં આવે છે, ગુનાહિત અને આ ચાર નિયમનકારી સિદ્ધાંતો ટાળવું. ફક્ત હરે કૃષ્ણ મંત્રનો જાપ કરવા અને આ નિયમો અને નિયમોનું અવલોકન કરીને, કોઈએ ઘરે જવું, પરમ પુરષોત્તમ ભગવાન પર પાછા જવું ખાતરી છે. તેના વિશે કોઈ શંકા નથી. "|Vanisource:710212 - Lecture SB 06.03.18-19 - Gorakhpur|710212 - ભાષણ શ્રી.. ૦૬.૦૩.-૧૯ - ગોરખપુર‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710212b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710212b|GU/710214 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710214}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710212SB-GORAKHPUR_ND_01.mp3</mp3player>|"તો આપણું આંદોલન, કૃષ્ણના પવિત્ર નામનો જપ, તે અધિકૃત છે. અહીં તે જણાવ્યું છે, તન-નામ-ગ્રહણાદિભિ:. અને તમે જોયું છે કે આપણા..., ભગવદ્ દર્શન સામાયિકમાં, હયગ્રીવે બાઇબલમાંથી ઘણા વાક્યો ટાંક્યા છે, જપ, હરે કૃષ્ણ મંત્રનો જાપ. તો આ કૃષ્ણ અથવા ભગવાનના પવિત્ર નામનો જપ કરવો તે અધિકૃત છે. અને વાસ્તવમાં તેની અસર અનુભવાઈ રહી છે, કારણ કે આપણને કાયદા અનુસાર આ પ્રકારના ધાર્મિક સિદ્ધાંતને અમલમાં મૂકવાની સલાહ આપવામાં આવે છે, જે અપરાધરહિત છે અને આ ચાર નિયમનકારી સિદ્ધાંતોને ટાળવામાં આવે છે. ફક્ત હરે કૃષ્ણ મંત્રનો જપ કરવાથી અને આ નિયમોનું પાલન કરીને, વ્યક્તિનું પાછું ભગવદ્ ધામ જવું સુનિશ્ચિત છે. તેના વિશે કોઈ શંકા નથી."|Vanisource:710212 - Lecture SB 06.03.18-19 - Gorakhpur|710212 - ભાષણ શ્રી.ભા. ..૧૮-૧૯ - ગોરખપુર‎}}

Latest revision as of 00:15, 25 December 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણું આંદોલન, કૃષ્ણના પવિત્ર નામનો જપ, તે અધિકૃત છે. અહીં તે જણાવ્યું છે, તન-નામ-ગ્રહણાદિભિ:. અને તમે જોયું છે કે આપણા..., ભગવદ્ દર્શન સામાયિકમાં, હયગ્રીવે બાઇબલમાંથી ઘણા વાક્યો ટાંક્યા છે, જપ, હરે કૃષ્ણ મંત્રનો જાપ. તો આ કૃષ્ણ અથવા ભગવાનના પવિત્ર નામનો જપ કરવો તે અધિકૃત છે. અને વાસ્તવમાં તેની અસર અનુભવાઈ રહી છે, કારણ કે આપણને કાયદા અનુસાર આ પ્રકારના ધાર્મિક સિદ્ધાંતને અમલમાં મૂકવાની સલાહ આપવામાં આવે છે, જે અપરાધરહિત છે અને આ ચાર નિયમનકારી સિદ્ધાંતોને ટાળવામાં આવે છે. ફક્ત હરે કૃષ્ણ મંત્રનો જપ કરવાથી અને આ નિયમોનું પાલન કરીને, વ્યક્તિનું પાછું ભગવદ્ ધામ જવું સુનિશ્ચિત છે. તેના વિશે કોઈ શંકા નથી."
710212 - ભાષણ શ્રી.ભા. ૬.૩.૧૮-૧૯ - ગોરખપુર‎