GU/731013 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩ Categor...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | [[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731013BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તમે તે કહી | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731012 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731012|GU/731014 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731014}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731013BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તમે તે કહી ન શકો કે, "મારે આ પ્રકારનું શરીર જોઈએ છે." ભગવાન તમારા આજ્ઞાકારી સેવક નથી. તમને મળશે. ભલે તમે તે માંગો કે ન માંગો, તમને, તમારા કર્મ પ્રમાણે, તમને હવે પછીનું એક શરીર મળશે, કર્મણા દૈવ... શ્રેષ્ઠ વ્યવસ્થા દ્વારા. જો તમે આ જીવનમાં દેવતાની જેમ કર્મ કરો છો, તો તમને આગળના જીવનમાં એક દેવતાનું શરીર મળશે. અને જો તમે આ જીવનમાં કૂતરાની જેમ કામ કરો છો, તો પછી તમે આગળનું જીવન કૂતરાનું મેળવશો. તે તમારા હાથમાં નથી. પ્રકૃતે: ક્રિયામાણાની ગુણૈ: કર્માણી સર્વશઃ ([[Vanisource:BG 3.27 (1972)|ભ.ગી. ૩.૨૭]]). ગુણૈ:, તમારા ગુણો અનુસાર, જેમ તમે કામ કરશો, અને પ્રકૃતિ, તમને તે પ્રમાણેનું શરીર આપશે."|Vanisource:731013 - Lecture BG 13.19 - Bombay|731013 - ભાષણ ભ.ગી. ૧૩.૧૯ - મુંબઈ}} |
Latest revision as of 00:09, 13 December 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તમે તે કહી ન શકો કે, "મારે આ પ્રકારનું શરીર જોઈએ છે." ભગવાન તમારા આજ્ઞાકારી સેવક નથી. તમને મળશે. ભલે તમે તે માંગો કે ન માંગો, તમને, તમારા કર્મ પ્રમાણે, તમને હવે પછીનું એક શરીર મળશે, કર્મણા દૈવ... શ્રેષ્ઠ વ્યવસ્થા દ્વારા. જો તમે આ જીવનમાં દેવતાની જેમ કર્મ કરો છો, તો તમને આગળના જીવનમાં એક દેવતાનું શરીર મળશે. અને જો તમે આ જીવનમાં કૂતરાની જેમ કામ કરો છો, તો પછી તમે આગળનું જીવન કૂતરાનું મેળવશો. તે તમારા હાથમાં નથી. પ્રકૃતે: ક્રિયામાણાની ગુણૈ: કર્માણી સર્વશઃ (ભ.ગી. ૩.૨૭). ગુણૈ:, તમારા ગુણો અનુસાર, જેમ તમે કામ કરશો, અને પ્રકૃતિ, તમને તે પ્રમાણેનું શરીર આપશે." |
731013 - ભાષણ ભ.ગી. ૧૩.૧૯ - મુંબઈ |