GU/731012 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો લોકો તેમની ઇન્દ્રિયોની અપૂર્ણતા, ઇન્દ્રિયો કે જે ભૌતિક પ્રકૃતિના નિયમો હેઠળ છે, તે કેવી રીતે કાર્ય કરે છે - તેના વિષે વિચારતા નથી. તેમ છતાં, વ્યક્તિને તેની ઇન્દ્રિયો પર વિશેષ ગર્વ છે, ખાસ કરીને આંખો પર. અધ્યક્ષીણ - તેની આંખો પર નિર્ભર દરેક વસ્તુ, જોકે સૂર્યના પ્રકાશની મદદ વિના તેની આંખો સંપૂર્ણપણે નકામી છે. તો વાસ્તવમાં આ આંખો નકામી છે. તે સૂર્ય છે જે આંખોની આંખો છે. યચ ચક્ષુર એષ સવિતા સકલ-ગ્રહણામ. દરેક ગ્રહોમાં કરોડો અને કરોડો જીવો હોય છે." |
731012 - ભાષણ ભ.ગી. ૧૩.૧૮ - મુંબઈ |