GU/Prabhupada 0119 - આત્મા સદાબહાર છે

Revision as of 09:10, 1 May 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0119 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on BG 2.1-10 and Talk -- Los Angeles, November 25, 1968

પ્રભુપાદ:હા. શ્રીમતી:શું આયુ એટલે તે છે,કે જ્યારે આત્મા દેહનો ત્યાગ કરે છે,ત્યારે આત્માની આયુ વધી જાય છે? પ્રભુપાદ:નહિ,આત્મા ખુબ જુનું નથી.આ દેહ બદલે છે,અને તે વિધિ છે. તેને સમજાવવામાં આવશે. દેહીનો'સ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ તત્ર ન મુહ્યતિ(ભ.ગી.૨.૧૩) અણુ આત્મા હમેશા તાજું છે.આ દેહ બદલે છે. તેને સમજવું જોઈએ.આ દેહ બદલે છે.તે બધા સમજી શકે છે. જેમકે તમારા બાળપણમાં તમારો દેહ... જેમકે આ બાળક,બીજું દેહ છે. અને જ્યારે આ બચ્ચી નાની છોકરી બની જશે,તે બીજું દેહ હશે. પણ આત્મા આ દેહમાં અને બીજા દેહમાં હોય છે. તો આ સબૂત છે કે આત્મા બદલતું નથી પણ દેહ બદલે છે. આ સબૂત છે.હું મારા બાળપણ વિષે વિચારું છું. તેનો અર્થ છે કે હું તેજ "અહં" છું જે મારા બાળપણમાં હતો, અને મને યાદ છે કે મારા બાળપણમાં હું આ કરતો હતો,તે કરતો હતો. પણ આ બાળપણનો દેહ હમણાં નથી.તે વયું ગયું છે. તેથી સારાંશ છે કે મારો દેહ બદલી ગયો છે,પણ હું તો તેજ વ્યક્તિ છું. શું તેમ નથી?તે સરળ સત્ય છે તો આ દેહ બદલશે,પણ છતાં હું રહીશ, હું બીજા દેહમાં જઈ શકું છું,તેનો કોઈ મતલબ નથી,પણ હું રહીશ. તથા દેહાંતર પ્રાપ્તીર ધીરસ તત્ર ન મુહ્યતિ(ભ.ગી.૨.૧૩) જેમ હું મારો દેહ બદલું છું આ પ્રસ્તુત અવસ્થામાં પણ, તેમજ છેલ્લો બદલાવનો અર્થ તે નથી કે હું મારી ગયો છું. હું બીજા દેહમાં જાવું છું...તે પણ સમજાવવામાં આવેલું છે,વાસામ્સી જીર્નાની યથા(ભ.ગી.૨.૨૨),તે હું બદલું છું. જેમ કે જ્યારે હું સંન્યાસી ન હતો,ત્યારે હું કોઈ પણ સજ્જન જેવો વેશ ધારણ કર્યો હતો. હવે મેં મારું વેશ બદલી દીધું છે.તેનો અર્થ તે નથી કે હું મારી ગયો છું. નહિ,હુએ મારો દેહ બદલ્યો છે,બસ.હુએ મારો વેશ બદલ્યો છે.