GU/700109 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તપસ્યાના પદ્ધતિ દ્વારા જાવા પશ્ચાત અને બીજા પદ્ધતિયોં - ઇન્દ્રિયોને વશ કરવો,મનને વશ કરવો,ત્યાગ કરવો;કેટલા બધા પદ્ધતિયોં આપણે ચર્ચા કરી છે પોતાને ઉન્નત કરવા માટે,પણ જો આપણે પોતાને પશુ પ્રવૃત્તિઓથી જ રાખીયે,ત્યારે આપણે પશુ જેમ જ રહીયે છીએ.જેમ કે જો તમે કોઈ શૈક્ષણિક સંસ્થામાં દાખલ થયા છો,પાઠશાળામાં,જો તમે શિક્ષાનો લાભ નહિ લેશો,તમે ત્યાં જ રહો છો,જ્યાં તમે પેહલા દાખલ થયા હતા,જ્યારે તમે તે સંસ્થાનો લાભ નહિ લેશો,ત્યારે તમે મૂર્ખ,કે અભણ અને અજ્ઞાની જ રહો છો.તેમજ,આ માનવ જીવનમાં,જો તમે મહાન સંતો દ્વારા કે પરમ ભગવાન,કૃષ્ણ,દ્વારા આપેલ જ્ઞાનનો લાભ નહિ લો,તે ઠીક તેમજ છે જેમ કે તમે શૈક્ષણિક જીવનમાં પ્રવેશ કરો છો,તમે તેનો લાભ નથી લેતા,અને તમે અંતિમ પરીક્ષામાં નાપાસ થાઓ છો."
700109 - ભાષણ SB 06.01.15 - લોસ એંજલિસ