GU/710408 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ યુગમાં હરે કૃષ્ણ મંત્ર, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ ,કૃષ્ણ, હરે હરે / હરે રામા, હરે રામા, રામા રામા, હરે હરે, નો જાપ કરવાથી આધ્યાત્મિક જીવનમાં કોઈ વ્યક્તિ સરળતાથી આગળ વધી શકે છે. અને તમે જોઈ શકો છો કે આ છોકરાઓ અને છોકરીઓ, પશ્ચિમી દેશોમાંથી આવતા લોકો, તેઓની ભૂતકાળની જીંદગીમાં ઘણી બધી ગેરસમજો હતી, હવે તેઓ શુદ્ધ છે. ફક્ત (ચાલુ) હરે કૃષ્ણ મંત્રનો જાપ કરવાથી. આ છે . . . તેઓ હવે દૈવી સંપત વિકસાવી રહ્યા છે. દૈવી સંપત એ લાક્ષણિકતાઓ છે જેના દ્વારા તેઓ મુક્તિ અને આધ્યાત્મિક અનુભૂતિ માટે ખૂબ જ સરળ પ્રગતિ કરી શકે છે. તેને દૈવી સંપત કહે છે."
710408 - ભાષણ ભ.ગી. ૧૬.૨-૭ - મુંબઈ‎