GU/Prabhupada 0144 - આને માયા કેહવાય છે
Sri Isopanisad, Mantra 2-4 -- Los Angeles, May 6, 1970
પ્રકૃતેહ ક્રિયામાનાની ગુણૈહ કર્માણિ સર્વાશ: અહંકાર વિમૂઢાત્મા કર્તાહં ઇતિ મન્યતે (ભ.ગી. 3.27) ભક્તો માટે,કૃષ્ણ પોતે સ્વયં ભાર ઉઠાવે છે, અને સામાન્ય જીવો માટે,ભાર માયા ઉઠાવે છે, માયા પણ કૃષ્ણનો સેવક/મરફતિયો છે. જેમ કે સારા નાગરિકો,તે પ્રત્યક્ષ સારા સરકાર દ્વારા રક્ષિત થાય છે, અને ગુનેહગારો,તે કૈદખાના વિભાગના માધ્યમથી સરકાર દ્વારા રક્ષિત છે, કૈદખાના ના વિભાગ દ્વારા.તેમની પણ દેખરેખ થઇ રહ્યું છે, કેદખાનામાં સરકાર કૈદીઓની રક્ષણ કરે છે ખૂબ કઠિન પરિસ્થિતિઓમાં નહિ- તેમને પર્યાપ્ત ભોજન,જો તેમને રોગ થયું હોય તો તેમને અસ્પતાલમાં સારવાર આપવામાં આવે છે. બધી દેખરેખ છે,પણ સજાના અંતર્ગત. તેમજ,આપણે આ ભૌતિક જગતમાં,અહીં રક્ષણ તો છે,પણ એક સજાના રૂપમાં, જો તમે આ કરશો ત્યારે ઝાપટ.તો તમે તેમ કરશો ત્યારે લાત. જો તમે આમ કરશો,ત્યારે આ..આ ચાલી રહ્યું છે.તેને કહેવાય છે ત્રય-તાપ. પણ માયાના પ્રભાવમાં આપણને લાગે છે કે આ માયાની લાત,આ માયાની ઝાપટ,આ માયાના મારો,તે ખૂબજ સરસ છે. તમે જુઓ છો?તેને કહેવાય છે માયા. અને જેમજ તમે કૃષ્ણ ભાવનામૃતમાં એવો છો,ત્યારે કૃષ્ણ તમારી દેખભાળ કરે છે. અહં-તવામ સર્વ-પાપેભ્યો મોક્ષયિશ્યામિ માં શુચઃ (ભ.ગી. 18.66) કૃષ્ણ,જેમજ તમે શરણાગત થાવો છો,કૃષ્ણનો પેહલો શબ્દ છે,"હું તમારી દેખરેખ કરીશ, હું તમારી રક્ષા કરીશ,બધા પાપ્મય પરિણામો થી." આપણા જીવનમાં પાપ્મય પરિણામોનો ઢેર પડેલો છે,કેટલા બધા જીવન પછી જીવનનો, અને જેમજ તમે કૃષ્ણને શરણાગત થાશો,કૃષ્ણ તમારી રક્ષા કરશે. અને તે વ્યવસ્થા કરશે કેવી રીતે તમારા બધા પાપ્મય પરિણામોને ગોઠવવું. અહં તવામ સર્વ-પાપેભ્યો માં શુચઃકૃષ્ણ કહે છે,"સંકોચ ના કરો, જો તમે વિચાર કરશો કે,"ઓહ,હું કેટલા બધા પાપ્મય કર્યો કર્યા છે.કેવી રીતે કૃષ્ણ મારી રક્ષા કરશે?" નહિ.કૃષ્ણ સર્વ-શક્તિમાન છે.તે તમારી રક્ષા કરી શકે છે. તમારો કર્તવ્ય છે તેમને શરણાગત થાવું,વગર કોઈ સંશયના, તેમની સેવા માટે તમારું જીવન સમર્પિત કરો,અને આ રીતે તમારું જીવન રક્ષિત થાશે.