GU/Prabhupada 0007 - કૃષ્ણનું પાલન આવશે
Lecture on SB 1.5.22 -- Vrndavana, August 3, 1974
બ્રહ્માનંદા: બ્રાહ્મણ કોઈપણ રોજગાર સ્વીકારી નથી.
Prabhupaad:naa,te bhukhmari thi marshe pan kai pan rojgaari ne naa sveekare તે બ્રાહ્મણ છે. ક્ષત્રીય પણ એવોજ છે કે, અને વૈશ્ય પણ. . માત્ર શૂદ્ર જ એક વૈષ્ય કૈક વ્યાપાર શોધી કાડશે એને કંઈક વ્યાપાર મળી જશે તો એક સાચી વ્યાવહારિક કથા છે એક મિસ્ટર નંદી ,બહુ વર્ષો પેહલા કલકત્તા માં તે કોઈ મિત્ર પાસે ગયો હતો કી ,"તમે મને થોડું મૂડી આપી શકો ,તો હું કઈ નાનું વ્યાપાર શરુ કરી શકું " તો ઈ એ કહ્યું ,"તું વૈષ્ય છે ?વ્યાપારી?" "હા","ઓ ,તું મને ધન માંગે છે ?ધન તો રોડ ઉપર છે .તમે ગોતી શકશો?" તો એને કહ્યું ,"મને કઈ મળતું નથી" "નથી મળતું ?એ શું છે?" "એ ,એ તો એક મરેલો ઉંદર છે" "એ તારો મૂડી છે" જરા જોવો.તો એ રોજો માં કલકત્તા માં દૈવી આફત ની મહામારી ચાલી રહી હતી તો મ્યુંનીસીપાલ્ત્યએ એલાન કર્યું કે કોઈ પણ એક મરેલો ઉંદર ને મ્યુંનીસીપાલ કાર્યાલયે સોંપશે ,તેને બે આના મળશે તો એ તે મરેલા ઉંદરના શરીર ને લઈને મ્યુંનીસીપાલ ઓફિસે ગયો. એને બે આના મળ્યા તો તે બે આના થી તેએ થોડા સડેલા સોપારી લીધા અને તેને ધોઈને તેને ચાર કે પાંચ આના ના ભાવે વેચી દીધું આ રીતે વારંવાર એજ કરતો ગયો ,અને તે વ્યક્તિ એટલો ધનવાન બની ગયો એના એક પરિવાર જન અમારો ગુરુભાઈ હતો .નંદી પરિવાર. એ નંદી પરિવાર હજી પણ ચાર સો થી પાંચ સો લોગ ને જમાડે છે એક મોટું અને અમીર પરિવાર અને તે પરિવાર નું નિયમ છે કે જેમજ એક પુત્ર કે પુત્રી નો જનમ થાય , પાંચ હજાર રુપયા બેંક માં જમા કરે અને તેના લગ્ન નાં સમયે ,તે પાંચ હજાર રુપયા વ્યાજ સાથે ,તે લઇ શકે નહીતો મૂડી માં બીજો કોઈ ભાગ નથી અને જે પણ પરિવાર માં રહે છે ,તેને ભોજન અને રેહવાનું મળે છે આ છે તેમનો ....પણ મૂળ છે ,મારો અર્થ કે ,આ પરિવાર નો સ્થાપક ,નંદી તેએ પોતાનો વ્યાપાર એક મરેલા ઉંદર થી શરુ કર્યો એ વાસ્તવની વાત છે ,વાસ્તવ ની વાત છે ,કી જો કોઈ પણ સ્વતંત્રતા થી રેહવા માગતું હોય.... કલકત્તા માં હુએ જોયું ગરીબ શ્રેણી ના વૈષ્યો પણ ,અને સવાર માં તે થોડું ડાળ લેશે ડાળ ની એક થેલી લયને ,બાય્ણે બાય્ણે જાય .ડાળ ની જરૂરત બદ્ધી જગ્યાએ હોય છે તો સવાર માં એ ડાળ નું વ્યાપાર કરે ,અને સાંજે તે એક ડબ્બો કેરોસિન તેલ લય જાય તો સાંજ માં ,બધાને જોશે તમને હજી પણ ભારત માં મળશે ,તે કોઈ પણ તેમના નોકરી માટે ગોતી ના રહ્યા હતા થોડું ,જે પણ છે એની પાસે ,થોડા મગફળી વેચીને કે તે સીન્ગ્દાના કંઈક ને કંઈક તો ઈ કરે છે વાસ્તવ માં ,કૃષ્ણ બધાનું પોષણ આપે છે એ ખોટી ધારણા છે કી "આ માણસ મારું પોષણ કરે છે" નહિ શાસ્ત્ર કહે છે ,એકો યો બહુનામ વિદાધાતી કામાન એ કૃષ્ણ માં વિશ્વાસ છે કી ,"કૃષ્ણે મને આ જીવન આપ્યો છે ,કૃષ્ણ એ મને અહી મોકલ્યો છે તો તે જ મારું પાલન -પોષણ પણ કરશે તો મારા સામર્થ્ય મુજબ ,મને કઈ કરવા દો અને તે સ્ત્રોત થી ,કૃષ્ણ નું પાલન આવશે"