GU/680813 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ ગીતામાં બે ચેતનાનું વર્ણન છે. જેમ હું મારા આખા શરીરમાં સભાન છું. જો તમે મારા શરીરના કોઈપણ ભાગને ચપટી કરો છો, તો મને લાગે છે. તે મારો ચેતન છે. તેથી હું ફેલાયો છું ..., મારી ચેતના મારા શરીરમાં ફેલાયેલી છે. ભગવદ ગીતામાં આ સમજાવાયું છે, અવિની તદ્વિધી યેના સર્વમ ઇદા તત્તમ ( બિગ ૨.૧૭): "તે ચેતના જે આ આખા શરીરમાં ફેલાયેલી છે, તે શાશ્વત છે. "અને અન્તવંત ઈમે દેહ નિત્યસઃયોક્તઃ સારીરીના (બિગ ૨.૧૮):"પરંતુ આ શરીર અંતાવત છે," એટલે નાશ પામનાર. "આ શરીર નાશવંત છે, પરંતુ તે ચેતના અવિનાશી છે, શાશ્વત છે." અને તે ચેતના અથવા આત્મા એક શરીરથી બીજા શરીરમાં સ્થાનાંતરિત થઈ રહી છે. જેમ આપણે ડ્રેસ બદલી રહ્યા છીએ. "
680813 - ભાષણ - મોંટરીયલ