GU/710324 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આનંદ-મયો ભયાસત. તે આધ્યાત્મિક સ્વભાવ છે. કૃષ્ણ, પરમ પુરષોતમ ભગવાનની સર્વોચ્ચ વ્યક્તિત્વ, પ્રકૃતિ દ્વારા આનંદકારક છે, તે જ રીતે, આપણે કૃષ્ણના અભિન્ન અંશ છીએ, આપણે પણ પ્રકૃતિ દ્વારા આનંદકારક છીએ. પરંતુ દુર્ભાગ્યવશ, આપણને આવી સ્થિતિ, ભૌતિક સ્થિતિમાં મૂકવામાં આવી છે, કે આપણે આ ભૌતિક સ્થિતિમાં જીવનનો આનંદ માણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તે શક્ય નથી."
710324 - ભાષણ ચૈ.ચ માધ્ય ૨૦.૧૩૭-૧૪૬ - મુંબઈ‎