GU/710219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ એક સત્ય છે કે આખી માનવ સંસ્કૃતિ એ છેતરનારાઓ અને છેતરપિંડી કરનારાઓનો સમાજ છે. તે બધુ જ છે. કોઈપણ ક્ષેત્ર.મયૈવ વ્યવાહરીકે (શ્રી.ભ. ૧૨.૨.૩).આ કળિયુગમાં આખું વિશ્વ: મયૈવ વ્યવાહરીકે એટલે સામાન્ય વ્યવહાર, છેતરપિંડી થશે. સામાન્ય રીતે, છેતરપિંડી થશે. દૈનિક બાબતો. ખૂબ મોટી વસ્તુઓ વિશે બોલતા નથી. સામાન્ય વ્યવહાર, છેતરપિંડી થશે. તે ભાગવતમાં જણાવ્યું છે, માયાવા વ્યાવહારી. આ દ્રશ્યમાંથી વહેલા નીકળવું વધુ સારું છે. તે કૃષ્ણ ભાવનામૃત છે. તમે લાંબા સમય સુધી જીવો છો, તમે ફક્ત હરે કૃષ્ણ ના જપ કરો છો અને કૃષ્ણની મહિમાઓ પ્રગટ કરો છો, અને બસ. નહિંતર, તમારે તે જાણવું જોઈએ કે આ ખતરનાક સ્થળ છે.
710214 - વાર્તાલાપ - ગોરખપુર‎