GU/660220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 11:04, 6 November 2017 by Pathik (talk | contribs) (Created page with "Category:Nectar Drops from Srila Prabhupada Category:Nectar Drops - 1966 Category:Nectar Drops - New York {{Audiobox_NDrops|Nectar Drops from Srila Prabhupada|<mp3...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Nectar Drops from Srila Prabhupada
"There is one scripture only, one common scripture for the whole world, for the people of the whole world, and that is this Bhagavad-gītā. Devo devakī-putra eva. And there is one God for the whole world, is Śrī Kṛṣṇa. And eko mantras tasya nāmāni. And one hymn, mantra, one hymn only, one prayer, or one hymn, is to chant His name, Hare Kṛṣṇa Hare Kṛṣṇa Kṛṣṇa Kṛṣṇa Hare Hare, Hare Rāma Hare Rāma Rāma Rāma Hare Hare."
660219-20 - Lecture BG Introduction - New York
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ફક્ત એક જ શાસ્ત્ર છે, સમસ્ત સંસાર માટે, સમસ્ત સંસારના લોકો માટે એક જ શાસ્ત્ર, અને તે છે આ ભગવદ ગીતા. દેવો દેવકી પુત્ર એવ. અને સમસ્ત દુનિયા માટે એક જ ભગવાન છે, શ્રી કૃષ્ણ. અને એકો મંત્રસ તસ્ય નામાની. અને એક જ મંત્ર, ફક્ત એક જ મંત્ર, એક જ પ્રાર્થના, અથવા એક જ મંત્ર, છે તેમના નામનો જપ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે."
660219-20 - ભગવદ ગીતાના પરિચય પર ભાષણ - ન્યુ યોર્ક