GU/660220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ફક્ત એક જ શાસ્ત્ર છે, સમસ્ત સંસાર માટે, સમસ્ત સંસારના લોકો માટે એક જ શાસ્ત્ર, અને તે છે આ ભગવદ ગીતા. દેવો દેવકી પુત્ર એવ. અને સમસ્ત દુનિયા માટે એક જ ભગવાન છે, શ્રી કૃષ્ણ. અને એકો મંત્રસ તસ્ય નામાની. અને એક જ મંત્ર, ફક્ત એક જ મંત્ર, એક જ પ્રાર્થના, અથવા એક જ મંત્ર, છે તેમના નામનો જપ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે." |
660219-20 - ભગવદ ગીતાના પરિચય પર ભાષણ - ન્યુ યોર્ક |