GU/661211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
jñāna, yoga, bhakti—tina sādhanera vaśe
brahma, ātmā, bhagavān-trividha prakāśe
(CC Madhya 20.157)
"તો, પરમ સત્ય જોવાવાળાની દ્રષ્ટિ પ્રમાણે પ્રકટ થાય છે. પરમ સત્ય એક જ છે અને બે નથી, પણ દ્રષ્ટાની ક્ષમતા અનુસાર, પરમ સત્ય ક્યાતો બ્રહ્મ, નિરાકાર બ્રહ્મ, તરીકે પ્રકટ થાય છે, અથવા સ્થાનીય પરમાત્મા, અથવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન."
661211 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૧૫૬-૧૬૩ - ન્યુ યોર્ક