GU/661211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
જ્ઞાન, યોગ, ભક્તિ - તીન સાધનેર વશે બ્રહ્મ,આત્મા, ભગવાન - ત્રિવિધ પ્રકાશે (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૫૭7) "તો, પરમ સત્ય જોવાવાળાની દ્રષ્ટિ પ્રમાણે પ્રકટ થાય છે. પરમ સત્ય એક જ છે અને બે નથી, પણ દ્રષ્ટાની ક્ષમતા અનુસાર, પરમ સત્ય ક્યાતો બ્રહ્મ, નિરાકાર બ્રહ્મ, તરીકે પ્રકટ થાય છે, અથવા સ્થાનીય પરમાત્મા, અથવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન." |
661211 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૧૫૬-૧૬૩ - ન્યુ યોર્ક |