GU/670102 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 01:16, 29 December 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શ્રીમદ ભાગવતમમાં બહુ સારી રીતે વર્ણન કરવામાં આવેલું છે કે કેવી રીતે આ બ્રહ્માંડનું સૃજન થયું છે અને કેવી રીતે બ્રહ્માની રચના થઇ હતી અને બ્રહ્માથી ઋષિયોનો સૃજન થયો હતો,કેવી રીતે ધીમે ધીમે જનસંખ્યામાં વધાર થયું હતું.આ બધું વર્ણન ત્યાં છે.તો વાસ્તવમાં તે(ભગવાન) જ મૂળ છે.જન્માદિ અસ્ય યતઃ(SB 1.1.1).જેમ કે વેદાંત સૂત્રમાં કહેવાયેલું છે,બધાનું ઉદગમ તેમનાથી થાય છે. "
670102 - ભાષણ BG 10.02-3 - ન્યુ યોર્ક‎