GU/670106 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"એક બાળકની જેમ. એક બાળક જુએ છે કે શેરીમાં એક સરસ મોટરકાર ચાલે છે, તે વિચારે છે કે મોટરકાર તેની જાતે ચાલે છે. તે બુદ્ધિ નથી. મોટરકાર ચાલતું નથી ... તેમ છતાં .. . અહીંયા જ આપણને આ ટેપ રેકોર્ડર, આ માઇક્રોફોન મળ્યો છે. કોઈક કહેશે, "ઓહ, આ કેટલી સુંદર શોધો છે. તેઓ ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે. "પરંતુ કોઈએ જોવું જોઈએ કે આ ટેપ રેકોર્ડર અથવા આ માઇક્રોફોન એક ક્ષણ પણ કામ કરી શકશે નહીં સિવાય કે કોઈ આત્મા તેને સ્પર્શ કરે.આ બુદ્ધિ છે. આપણે કોઈ મશીન જોઈને અદભુત ન થવું જોઈએ. મશીનને કોણ કામ કરે છે તે શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે બુદ્ધિ છે, સુખાર્થ-વિવેકનમ, વધુ સારું જોવા માટે. "
670106 - ભાષણ બિગ ૧૦.૦૪-૫ - ન્યુ યોર્ક‎