GU/670107 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 13:11, 24 April 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણે તે પરમ ભગવાન સાથેનો આપણો સંબંધ રાખવાના છીએ. તો પછી તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? તે હવે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સમજાવવામાં આવ્યું છે, અને તેને કહેવામાં આવે છે - તે સેવા કરવાની પ્રક્રિયા, જેના દ્વારા આપણે તે પ્રાપ્ત કરી શકીએ તેને અભિધેય કહેવામાં આવે છે.અભિધેય એટલે કર્તવ્યો બજાવવા, અથવા ફરજોનું અમલીકરણ - કર્તવ્ય નહીં: ફરજ. કર્તવ્ય તમે ક્યારેક ટાળી શકો છો, અને તમને માફી મળી શકે છે, પરંતુ ફરજ અથવા જવાબદારી આપણે ટાળી શકીએ નહીં. જવાબદારી મતલબ તમારે કરવું જ પડે. કારણ કે તમે તેના માટે જ છો, જો તમે તે નહીં કરો, તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો."
670107 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૨.૦૫ - ન્યુ યોર્ક‎