GU/670111 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 14:11, 24 April 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જે લોકો વાસ્તવમાં, ભક્તિમય સેવામાં, કૃષ્ણ ભાવનામૃતમાં, ગંભીર છે, તેમને જ્ઞાનની ખામી નહીં રહે, કારણકે તમે ભગવદ ગીતામાં જોશો કે ભગવાન કહે છે કે,
તેષામ સતતયુક્તાનામ
ભજતામ પ્રીતિપૂર્વકમ
દદામી બુદ્ધિયોગમ તમ
યેન મામ ઉપયાન્તિ તે
(ભ.ગી. ૧૦.૧૦)

જે લોકો કૃષ્ણની દિવ્ય પ્રેમમય સેવામાં લાગેલા છે, તેમના માટે જ્ઞાન આપેમેળે અંદરથી આવે છે કારણકે કૃષ્ણ આપણી અંદર જ છે. તો કૃષ્ણ ભાવનામૃતમાં રહેલા એક નિષ્ઠાવાન આત્માને જ્ઞાનની કોઈ ખોટ નહીં રહે."

670111 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૨.૨૧-૨૮ - ન્યુ યોર્ક