GU/670123 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670123CC-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"ભગવદ-ગીતામાં ભગવાન કહે છે," મારાથી વધારે ઉત્તમ બીજું કશું નથી. "તેથી ભગવદ્ ગીતાના આ નિવેદનની આ શ્લોક દ્વારા શ્રીમદ-ભાગવતમમાં પણ પુષ્ટિ મળી છે આનંદ -મત્રમ. કાના અંતર્ગત શરીરમાં, ગોડહેડની સર્વોચ્ચ વ્યક્તિત્વ, તે સરળ રીતે આનંદમંદ, આનંદકારક છે. આપણે એ નોંધવું જોઇએ કે આ શરીર, આપણું ભૌતિક શરીર, નિરન્દમ છે, તે આનંદ વગરનું છે. ઇન્દ્રિયો, પરંતુ ખરેખર,ત્યાં કોઈ આનંદ, આનંદ નથી. તે બધા દયનીય છે. આ દુ: ખી શરીરની દરેકમાં નિંદા કરવામાં આવે છે, મારો અર્થ છે, વ્યવહારિક રૂપે, પ્રકરણ અને દરેક ,લોકા, દરેક શ્લોક. "|Vanisource:670123 - Lecture CC Madhya 25.36-40 - San Francisco|670123 - ભાષણ સીસી માધ્ય ૨૫.૩૬-૪૦ - સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670122b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670122b|GU/670123b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670123b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670123CC-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"ભગવદ્દ-ગીતામાં ભગવાન કહે છે, "મારાથી વધારે શ્રેષ્ઠ બીજું કશું નથી." તેથી ભગવદ્ ગીતાના આ નિવેદનની આ શ્લોક દ્વારા શ્રીમદ્-ભાગવતમમાં પણ પુષ્ટિ થઈ છે. આનંદ -માત્રમ. કૃષ્ણ, પરમ ભગવાન, ના દિવ્ય શરીરમાં, ફક્ત આનંદમ, આનંદ છે. આપણે એ નોંધવું જોઇએ કે આ શરીર, આપણું ભૌતિક શરીર, નિરાનંદમ  છે, તે આનંદ વગરનું છે. આપણે આનંદ પ્રાપ્ત કરવા માટે આપણી સીમિત ઇન્દ્રિયોથી સમાયોજન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ વાસ્તવમાં, કોઈ આનંદ છે જ નહીં. તે બધું જ કષ્ટપ્રદ છે. આ દુ:ખી શરીરની નિંદા કરવામાં આવી છે, મારો કહેવાનો અર્થ છે, વ્યવહારિક રૂપે, દરેક પ્રકરણ અને દરેક શ્લોકમાં." |Vanisource:670123 - Lecture CC Madhya 25.36-40 - San Francisco|670123 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૫.૩૬-૪૦ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 17:41, 24 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ્દ-ગીતામાં ભગવાન કહે છે, "મારાથી વધારે શ્રેષ્ઠ બીજું કશું નથી." તેથી ભગવદ્ ગીતાના આ નિવેદનની આ શ્લોક દ્વારા શ્રીમદ્-ભાગવતમમાં પણ પુષ્ટિ થઈ છે. આનંદ -માત્રમ. કૃષ્ણ, પરમ ભગવાન, ના દિવ્ય શરીરમાં, ફક્ત આનંદમ, આનંદ છે. આપણે એ નોંધવું જોઇએ કે આ શરીર, આપણું ભૌતિક શરીર, નિરાનંદમ છે, તે આનંદ વગરનું છે. આપણે આનંદ પ્રાપ્ત કરવા માટે આપણી સીમિત ઇન્દ્રિયોથી સમાયોજન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ વાસ્તવમાં, કોઈ આનંદ છે જ નહીં. તે બધું જ કષ્ટપ્રદ છે. આ દુ:ખી શરીરની નિંદા કરવામાં આવી છે, મારો કહેવાનો અર્થ છે, વ્યવહારિક રૂપે, દરેક પ્રકરણ અને દરેક શ્લોકમાં."
670123 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૫.૩૬-૪૦ - સાન ફ્રાન્સિસ્કો‎